News of Tuesday, 22nd September 2020
રાતભર ધરણા ઉપર બેઠા રહ્યા રાજયસભાના સાંસદો
રાજયસભાના ૮ જેટલા સાંસદોએ પોતાના સસ્પેન્શનના વિરોધમાં રાતભર ધરણા પર બેઠા રહ્યા હતાં. સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા ખાતે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યુ.
(10:24 am IST)