મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા બિહારમાં ૯ રાજમાર્ગ પરિયોજનાઓ અને ફાઇબર સ્કીમનું કર્યું શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા બિહારમાં ૯ રાજમાર્ગ પરિયોજનાઓ અને ઘરતક ફાઇબર સ્કીમનો શિલાન્યાસ કર્યો આ રાજમાર્ગ પરિયોજનાને લઇ લગભગ ૩પ૦ કિલોમીટર લાંબી સડક બનશે જેના પર ૧૪રપ૮ કરોડનો ખર્ચ આવશે. ઘરતક ફાઇબર સ્કીમને લઇ બિહારના બધા ૪પ૯૪પ ગામ ઓપ્ટિકલ ફાઇબર ઇંટરનેટ સેવાથી જોડાશે.

(11:29 pm IST)