મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

તમિલનાડુમાં ચાલતી ટ્રેનમાં વોશરૃમ ગયેલ મહિલાનો ટીટીઇએ બારીમાંથી બનાવ્યો વીડિયોઃ થઇ ધરપકડ

તમિલનાડુમાં એક ટ્રેનના વોશ રૃમમાં એક મહિલા યાત્રીનો વીડિયો બનાવવાના આરોપમાં ર૬ વર્ષિય ટીટીઇની ધરપકડ કરવામાં આવી. ટીટીઇના ફોનમાં વોશરૃમમાં જવાવાળી ઘણી અન્ય મહિલાઓના પણ વીડિયો મળ્યા છે. આરોપ છે કે ટીટીઇ ચાલતી ટ્રેનના ફુટબોર્ડ પર ઉભો રહી બારીની પાસે કેમેરો લગાવી વીડિયો બનાવતો હતો. મહિલાએ રેલ પોલિસમાં ફરિયાદ કરી હતી.

(10:02 pm IST)