મુખ્ય સમાચાર
News of Sunday, 22nd September 2019

કોર્ટએ ઠગાઇના કેસમાં બોની કપૂર વિરૂદ્ધ એફઆઇઆર રદ કરવાનો આદેશ આપ્યો

        રાજસ્થાન હાઇકોર્ટએ એક રોકાણકાર થી રૂ. ર.પ કરોડ ઠગાઇના આરોપમાં ફિલ્મ   નિર્માતા બોની કપુર સામે દાખલ થયેલ એફઆઇઆરને રદ કરવાનો આદેશ આપ્યો છે.

         ફરિયાદ કર્તાનો આરોપ હતો કે બોની અને બે અન્ય લોકોએ એનાથી સેલેબ્રિટી ક્રિકેટ લીગમા રોકાણના નામ પર રૂપીયા ઠગાઇ કરી અને મોટુ રોકાણ છતા કાર્યક્રમ આયોજીત ન થયો.

(12:00 am IST)