મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

રાહુલ ગાંધીનું ટ્વીટ..

પી.એમ.એ અનિલ અંબાણીની સાથે મળીને આર્મી ઉપર કરી 'સર્જિકલ સ્ટ્રાઈક'

નવી દિલ્હીઃ. રાફેલ સોદાને લઈને ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત મોદી સરકાર અને રિલાયન્સના માલિક અનિલ અંબાણી પર પ્રહાર કર્યા છેઃ તેમણે કહ્યુ છે કે, તેઓએ ભારતીય શહીદોનું અપમાન કર્યુ છેઃ તેમણે કહ્યુ છે કે, પી.એમ. મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ સંયુકત રીતે સુરક્ષા દળો ઉપર ૧ લાખ ૩૦ હજાર કરોડની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે

(3:20 pm IST)