મુખ્ય સમાચાર
News of Friday, 21st September 2018

મુંબઈનું બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ બન્યુ વિશ્વનું સૌથી મોટુ રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટ

 

મુંબઈના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની છત પર સોલાર પેનલ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેનાથી વાર્ષિક 11 લાખથી વધુ યુનિટ વીજળી પેદા થશે, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા સંચાલિત મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દુનિયાનું સૌથી મોટો રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ સ્ટેડિયમમાં દર મહિને 4 લાખ યુનિટ વિજળી પેદા થાય છે.

(12:47 am IST)