મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

મુંબઇ-પુના વચ્ચે ચાલતી ડેકકન કવીની ટ્રેનમાં યાત્રિકને મળ્યા કિડા

        મુંબઇ-પુના વચ્ચે ચાલતી ડેકકન કવીનમાં યાત્રા કરી રહેલ સાગર કાલે નામના શખ્સને આમલેટની પ્લેટમાં કીડા મળ્યા.

         સાગરએ આ અંગે સેન્ટ્રલ રેલવેમાં ફરીયાદ કરી જેને આઇઆરસીટીસી એ મામલાને જોવા કહ્યું છે. સાગરએ કહ્યું કે એમણે સેન્ટ્રલ રેલવેની પુના ઓફીસમાં એક વિડીયો પણ જમા કરાવ્યો છે.

(12:02 am IST)