મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

યુ ટયુબ પ્રાઈવેટ મેસજ સુવીધા બંધ કરશે

નવીદિલ્હીઃ ઓનલાઈન વીડિયો સેવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુ ટયુબની એક સર્વિસ શરૂ કરી હતી. જેના દ્વારા યુઝરો એક- બીજા સાથે પર્સનલ મેસેજ મોકલી શકતા હતા. આ સુવીધાને યુટયુબ બંધ કરનાર છે. ૧૮ સપ્ટેમ્બરથી આ સેવા બંધ થઈ જશે. આ સર્વીસ બંધ કરવા પાછળનું મુખ્ય કારણ તેનો ઓછો વપરાશ છે. મોટા ભાગે લોકો વ્હોટ્સ એપ, મેસેન્જર, વી- ચેટ જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરે છે.

(3:46 pm IST)