મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

ઉતરપ્રદેશમાં ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના દોષીને મળી ઉમરકેદની સજાઃ રૂ. ૩પ૦૦૦ નો થયો દંડ

    ઉતરપ્રદેશમાં ભદોહી જીલ્લાની એક અદાલતએ ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના દોષી એક શખ્સને ઉમરકેદની સજા ફટકારી છે. અને રૂ. ૩પ૦૦૦ નો દંડ પણ ફટકાર્યો છે.

     શખ્સ પોતાના ઘરની બહાર રમી રહેલ બાળકીનુ મોઢુ દબાવી ઝાડીઓમાં લઇ ગયો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો.

(12:00 am IST)