મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

ઉતરપ્રદેશમાં વિપરિત દિશાએથી આવી રહેલ પોલીસ જીપએ બાઇકને મારી ટક્કરઃ યુવકનુ થયું મોતઃ અન્ય બે ઘાયલ થયા

    ઉતરપ્રદેશના બાંદામા વિરૂદ્ધ દિશાએથી આવી રહેલ પોલીસની ડાયલ-૧૦૦ ગાડીની ટકકરથી બાઇક સવાર એક યુવકનુ મોત થયુ છે અને અન્ય બે ઘાયલ થયા છે.

        આ મામલા પર નિરીક્ષક શશીકુમાર પાંડેયએ બતાવ્યુ કે ગાડીને કબજામાં લઇ લીધેલ છે. અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંને ઘાયલોનો ઇલાજ ચાલી રહ્યો છે.

(12:00 am IST)