મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

હૈદરાબાદમાં ૧પ મિનીટ સુધી ન ખુલ્યો એમબ્યુલન્સનો દરવાજોઃ હાર્ટ એટેકથી શખ્સનુ થયુ મૃત્યુ

હૈદરાબાદમાં એક પ૪ વર્ષીય શખ્સની હાર્ટએટેકને લીધે મૃત્યુ થયાનુ કારણ સમય પર એમબ્યુલન્સનો પહોંચવા છતા એને હોસ્પિટલે ન પહોંચાડી શકયા.

પોલીસે એ જણાવ્યૂ કે એમબ્યુલન્સ આવી તો ૧પ મીનીટ સુધી કોશિષ કરવા છતા તેનો દરવાજો ન ખુલ્યો અને જયારે એને તોડી શખ્સને એમબ્યુલન્સની બહાર કાઢયો ત્યાં સુધીમાં તેનુ મૃત્યુ થઇ ચુકયુ હતુ.

ઘણા લાંબા સમય થયા એમબ્યુલન્સનું રીપેરીંગ થયુ ન હતુ.

(8:46 am IST)