મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

ભારતીય વિધાર્થીને ૭૦ લાખના વાર્ષિક પેકેજની US કંપનીની ઓફર

દિલ્હીમાં ઇલેકટ્રીક સીટીનું કામ કરતા વ્યકિતના પુત્ર અને દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામીયા વિશ્વ વિધાલયના  વિધાર્થી  આમિરઅલીને યુએસ સ્થિત એક કંપનીએ વાર્ષિક  રૃા. ૭૦ લાખના વેતન આપવાની ઓફર કરેલ છે.  ડીપ્લોમાં એન્જીનીયરીંગ ના વિધાર્થીને પ્રથમ વખત આ ઓફર  મળેલ છે. અલિ કહે છે કે હું જે પ્રોજેકટ પર કામ કરૃ છુ  તેમા સફળતા મળશે તો ઇ- વાહન ચાર્જ લગભગ શૂન્ય થઇ જશે

(1:10 am IST)