મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

''ફેમિલી એન્ડ એ વેરી ફન નાઇટ'' : યુ.એસ.ના હયુસ્ટનમાં IAF દ્વારા ર૪ ઓગ. ના રોજ યોજાનારો મનોરંજન પ્રોગ્રામ

યુ.એસ. માં  '' ઇન્ડો અમેરિકન ફોરમ (IAF) '' ના ઉપક્રમે હયુસ્ટનમાં ર૪ ઓગ. ના રેાજ ''ફેમિલી એન્ડ એ વેરી ફન નાઇટ''ઙ્ગપ્રોગ્રામનું આયોજન  કરાયું છે. જેમાં બાળકો માટે ખાસ બાથમા તરવાની મોજ, પ્રાઇવેટ ડિનર બુફે, ફટાકડાની આતશબાજી, ડાન્સ સહિત મનોરંજન કાર્યક્રમો યોજાશે.

જેમાં IAF મેમ્બર્સ  તથા તેમના જીવનસાથી માટે વિનામૂલ્યે પ્રવેશ છે. રજીસ્ટ્રેશન માટે તેમજ વિશેષ વિગત માટે શ્રી નરેન આર. પટેલ નો NarenRPatel@gmail.com દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવુ઼ IAN   દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)