મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

આધારકાર્ડ બિલકુલ સુરક્ષિત પરંતુ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવું : UIDAની સલાહ

નવી દિલ્હી :UIDAI ઘ્વારા લોકોને આધાર નંબર અથવા આધાર કાર્ડ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે. યુઆઈડીએઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આધાર બિલકુલ સુરક્ષિત છે પરંતુ બીજા ઓળખપત્ર જેવા કે પેનકાર્ડ અથવા ડેબિટ કાર્ડ સુરક્ષા કારણોસર સોશ્યિલ મીડિયા પર શેર નથી કરતા બિલકુલ તેવી જ રીતે આધાર પણ સુરક્ષા કારણોથી સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવું જોઈએ.

(8:32 pm IST)