મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

ફુટબોલ ગ્રાઉન્ડ જેટલી સાઇઝનું વિશ્વનું સૌથી મોટું વિમાન Stratolaunch ઉડાન માટે તૈયાર

દુનિયાનું સૌથી મોટું પ્લેન સ્ટ્રેટોલોન્ચ હવે પોતાની પહેલી ઉડાણ ભરવા તૈયાર છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર પોલ એલનના વિઝન એરક્રાફ્ટની પાંખો ફૂટબોલ મેદાન જેટલી પહોળી છે. આ વિમાનમાં 2 કોકપીટ્સ, 28 વ્હીલ્સ, 747 જમ્બો જેટ્સના છ એન્જિન્સ છે.

  આ વિમાનનો ઉપયોગ સેટેલાઇટ લઇ જતા રોકેટ્સને આકાશમાંથી જ અવકાશમાં છોડવા માટે કરાશે. તેને ઈલેક્ટ્રિક પાવર આપવા કોડ આપેલા છે.

 

(12:28 pm IST)