મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

HIV પોઝીટીવ લોકો માટે ખાસ મેટ્રિમોનિયલ પોર્ટલ શરૂ

નવી દિલ્હી :HIV ગ્રસ્ત લોકો સ્વમાન ભેર જીવી શકે તે માટે જીએસએનપી પ્લસ નામની સંસ્થા કામ કરી રહી છે. અનોખી પહેલ અંતર્ગત જીએસએનપી પ્લસ સંસ્થાએ IIM અમદાવાદ સાથે મળીને મેટ્રોમોનીયલ પોર્ટલ matrimonial.gsnpplus.org શરુ કર્યું છે. એચઆઈવી પોઝીટીવ લોકો માટેનું મેરેજ વેબ પોર્ટલ સમગ્ર વિશ્વમાં પહેલું હોવાનો આ સંસ્થાનો દાવો છે.

(8:31 pm IST)