News of Monday, 22nd July 2019
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજીંગ ડીરીક્ટર પદ માટે રઘુરામ રાજનનું નામ ટોપ ઉપર : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા
યુ.કે.: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વર્તમાન મેનેજીંગ ડીરીક્ટર ક્રિસ્ટીન લાગાર્ડની યુરોપીઅન સેન્ટ્રલ બેન્કના પ્રેસિડન્ટ તરીકે નિમણુંક થતા તેમણે IMF એમ.ડી.તરીકે રાજીનામુ આપ્યું છે.આ જગ્યા ઉપર નિમણુંક મેળવી શકે તેવા હોદેદારોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર તથા યુ.એસ.ની યુનિવર્સીટી ઓફ શિકાગોના પ્રોફેસર રઘુરામ રાજનનું નામ ટોપ ઉપર હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(11:46 am IST)