મુખ્ય સમાચાર
News of Saturday, 22nd June 2019

બ્રિટીશ મેગેજીનના પોલમાં પીએમ મોદી દુનિયાના સૌથી તાકાતવર નેતાઃ પુતિન-ટ્રમ્પને પછાડયા.

બ્રિટીશ  હેરાલ્ડ મેગેજીનના  રીડર્સ પોલમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી તાકાતવર નેતા બની બહાર આવ્યા.

        ૩૦.૯ ટકા મત મેળવનાર પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન (ર૯.૯ ટકા) અને ચીની રાષ્ટ્રપતિ શી ચિનફીંગ (૧૮.૧ ટકા) સહિત રપ નેતાઓને પછાડી બાજી મારી ગયા.

(11:41 pm IST)