મુખ્ય સમાચાર
News of Saturday, 22nd June 2019

સરકારી કર્મચારીઓએ પહેરાવ્યા જુતા તો યૂપીના મંત્રીએ કર્યો રામ અને ભરતનો ઉલ્લેખ

ઉતરપ્રદેશના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીનો વિડીયો સામે આવ્યો છે. જેમાં શાહજહાંપુરમા સરકારી કર્મચારી એમને જૂતા પહેરાવતાં જોવા મળ્યા.

        ચૌધરીએ કહ્યું પરિવારની કોઇ વ્યકિત જો એમને જુતા પહેરાવી આપે તો આ તે દેશ છે જયા઼ં ભગવત રામની ચાખડી રાખી ભરતજીએ  ૧૪ વર્ષ રાજ કર્યુ.  આ વાતની તો પ્રશંસા થવી જોઇએ.

(11:11 pm IST)