મુખ્ય સમાચાર
News of Saturday, 22nd June 2019

ટિકટોક માટે વિડિયો બનાવતા સમયે ૧ર વર્ષના છોકરાએ ભૂલથી ખૂદને ફાંસી લગાવી દીધી

રાજસ્થાન પોલીસએ બતાવ્યુ છે કે ટિકટોક પર વિડીયો બનાવતા સમયે કોટાના એક ૧ર વર્ષીય છોકરાએ શુક્રવારના ભૂલથી બાથરૂમમાં ખુદને ફાંસી લગાવી દીધી.

        જયારે મૃતકના પરિવારએ બતાવ્યુ કે જયારે એમણે એને જોયો તો તે સિંદુર, મંગળસુત્ર અને બંગડીઓ પહેરેલ હતો. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(11:09 pm IST)