મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

આ પેપરલેસ ઓફિસ હશેઃ જીએસટીથી વેપારની રીત બદલાઇ : નરેન્દ્રભાઇ

વાણીજય ભવનનો શિલાન્યાસ કરતા વડાપ્રધાન

 આજે ફકત વાણીજય ભવનનુ  શિલાન્યાસ જ નહિ પણ ભારતની સંકલ્પના પણ આગળ વધી રહી છેઃ આ પહેલી સરકાર છે જેણે દેશના વિકાસ માટે દરેક સેકટર ઉપર ધ્યાન આપ્યું છે : મને આશા છે કે આ ભવન ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં બની જશેઃ પ્રવાસી ભારતીય કેન્દ્ર આંબેડકર આંતરરાષ્ટ્રીય સેન્ટર બનાવવા બે દાયકા અગાઉ નિર્ણય લેવાયેલ પણ હાલની સરકારે શિલાયન્સ પણ કર્યો અને ઉદઘાટન પણ કર્યું: આ એક પેપરલેસ કાર્યાલય હશેઃ એક વર્ષથી ઓછા સમયમાં જીએસટીએ વેપારની રીત બદલી છેઃ ઇનડાયરેકટર ટેકસ સીસ્ટમમાં સંખ્યા વધીઃ જીએસટીમાં રજીસ્ટર લોકોની સંખ્યા ૧ કરોડથી વધુઃ સરકારે રોકાણ ફ્રેન્ડલી વાતાવરણ બનાવવાના ક્ષેત્રમાં મોટુ કામ કર્યું છેઃ ૭.૭ ટકા જીડીપીએ પહોંચ્યા છીએ. (૪૦.૬)

(3:46 pm IST)