News of Friday, 22nd June 2018
અમેરિકી કંપનીઓના સર્વોચ્ચ પદ પર ભારતીયો જ કેમ?; ચીનને ઉપડી ચૂક
ફોટો america
નવી દિલ્હી :ચીનને ભારત અને અમેરિકાને લઈ વધુ એક ચિંતા સતાવી રહી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં જણાવાયુ છે કે, ભારતના સુંદર પિચાઈ ગૂગલના સીઈઓ છે જ્યારે સત્યા નડેલા માઈક્રોસોફ્ટના સીઈઓ છે. આ ઉપરાંત સેનડિસ્ક, એડોબી સિસ્ટમ્સ, પેપ્સિકો, હરમન ઇન્ટરનેશનલના સીઇઓ ભારતીય મૂળના છે. તેની સામે ચીની મુળના લોકો ભાગ્યે જ કોઈ યુએસ કંપનીમાં સીઈઓ છે.
(12:40 pm IST)