મુખ્ય સમાચાર
News of Sunday, 22nd May 2022

પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ધક્કો લાગશે? પ્રદેશ ભાજપ પ્રમુખ અર્જુન સિંઘની મમતા બેનરજીના પક્ષમાં જોડાઈ જવાની સંભાવના

નવી દિલ્‍હી :  પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ ઉપ-પ્રમુખ અર્જુન સિંહે સંગઠનમાં વરિષ્ઠ હોદ્દો ધરાવતા હોવા છતાં "તેમને યોગ્ય રીતે કામ કરવા ન દેવા" માટે રાજ્યના નેતૃત્વની નિંદા કર્યાના થોડા જ દિવસો પછી, સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં જોડાય તેવી શક્યતા છે.

(5:14 pm IST)