મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

રૂસી પર્યટકનો દાવો ગોવામાં શખ્સએ કર્યો પીછોઃ ચાલુ બાઇકએ થપ્પડ મારી

અરપોરા (ગોવા) માં રૂસની એક મહિલા પર્યટકને બાઇક પર સવાર એક શખ્સએ પહેલા પીછો કર્યો અને લિફટ લેવાની મનાઇ કરતા ચાલુ બાઇકએ એને થપ્પડ મારી દીધી. મહિલાએ મામલાને લઇ પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે. અને પોલીસ પર કોઇ કાર્યવાહી ન કર્યાનો આરોપ લગાવ્યો છે.

(12:02 am IST)