મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

ત્રિપુરામાં પોલીસે પ૧૮ કિલો ગાંજા સાથે ૩ લોકોની ધરપકડ કરી

ત્રિપુરામાં કૈલા શહર પોલીસે રૂ. રપ લાખના પ૧૮ કિલો ગાંજા સાથે ૩ લોકોની ધરપકડ કરી છે. એસપી લકકી ચૌહાણએ બતાવ્યુ કે રાતમાં શક થવા પર એક અધિકારીએ કમરંગાબાડી બ્રિજ પાસે એક વાહનની તલાશી લેતા ગાંજાના પેકેટ મળ્યા હતા.

(12:03 am IST)