મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

ફ્રાંસમંા ભારતીય રાફેલ પ્રોજેકટ મેનેજમેન્ટની ટીમની ઓફિસમાં થઇ ઘૂસણખોરી

રાફેલ લડાકૂ વિમાન સોદાને લઇ આની ટ્રેનીંગ લેવા ફ્રાંસ ગયેલ ઇન્ડીયન એર ફોર્સ રાફેલ પ્રોજેકટ મેનેજમેન્ટ ટીમની પેરીસ ઓફીસમાં ઘૂસણખોરીનેા મામલો સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ઘૂસણખોરીનો હેતુ ભારતની સુરક્ષાથી જોડાયેલ સંવેદનશીલ દસ્તાવેજોની ચોરીનો હોય શકે. જયારે વાયુસેનાના મત અનુસાર કોઇપણ હાર્ડ ડિસ્ક અથવા દસ્તાવેજ ગાયબ નથી.

(11:23 pm IST)