News of Wednesday, 22nd May 2019
અયોધ્યાની ગૌશાળામાં ગાયો પર રેપ કરવાના આરોપમાં શખ્સની ધરપકડઃ શરાબના નશામાં થઇ ભુલઃ આરોપીનું રટણ
અયોધ્યા (ઉતરપ્રદેશ) ની ગૌશાળામાં ગાયો પર રેપ કરવાને લઇ એક શખ્સની ધરપકડ થઇ છે. સીસીટીવીમાં આરોપીને આ કૃત્ય કરતા જોયા પછી ગૌશાળાના વોલંટિયર્સએ નજર રાખવાનું શરૂ કર્યુ. અને આ પછી બીજી વખત આવવા પર એને રંગેહાથે પકડી લીધો અને તેની પીટાઇ કર્યા પછી પોલીસને સોંપવામાં આવ્યો.
(11:11 pm IST)