મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

અરૂણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓએ ધારાસભ્ય અને એના પરિવાર સહિત ૧૧ લોકોની હત્યા કરી

અરૂણાચલ પ્રદેશના તીરપ જીલ્લામાં મંગળવારના થયેલ એક ઉગ્રવાદી હુમલામાં ખોંસા પશ્ચિમ સીટથી એનસીપી ધારાસભ્ય તીરોંગ અબોહ સહીત ૧૧  લોકોની હત્યા કરી નાખી છે. હુમલામાં અબોહના ૬ પરિજનો પણ માર્યા ગયા છે. રીપોર્ટ મુજબ તીરપ જીલ્લાના બોગાપાની ગામમાં થયેલ આ હુમલાની પાછળ ઉગ્રવાદી સંગઠન એનએસીએનનો હાથ હોઇ શકે.

(12:00 am IST)