મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

અમેરિકામાં વસતા ભારતીયો પણ વતનની લોકસભા ચૂંટણીઓના પરિણામો જાણવા આતુર : 22 મે 2019 બુધવારે રાત્રે TVAsia એડિસન ન્યુજર્સી મુકામે ભેગા થવા કોમ્યુનિટી મેમ્બર્સને આમંત્રણ : NRI 4 MODI ના ઉપક્રમે આયોજિત આ પ્રોગ્રામ અંતર્ગત તમામ માટે ચા નાસ્તાની વ્યવસ્થા

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : અમેરિકામાં વસતા ભારતીયો પણ વતનની લોકસભા ચૂંટણીઓના પરિણામો જાણવા આતુર હોય તે સ્વાભાવિક છે.આ માટે 22 મે 2019 બુધવારે રાત્રે TVAsia 76 નેશનલ રોડ ,એડિસન ન્યુજર્સી મુકામે ભેગા થવા કોમ્યુનિટી મેમ્બર્સને આમંત્રણ પાઠવાયું છે. NRI 4 MODI ના ઉપક્રમે આયોજિત આ પ્રોગ્રામ અંતર્ગત તમામ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશેષ માહિતી માટે શ્રી ક્રિશ્ના રેડ્ડી ,(908) 392-0164 ,શ્રી જયેશ પટેલ (732) 688-2658 ,શ્રી અરવિંદ પટેલ (201) 234-7777 ,શ્રી ગુંજન મિશ્રા (908) 848-0262 ,અથવા શ્રી શિવદાસન નાયર નો કોન્ટેક ન.(914) 316-4076 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(11:55 am IST)