મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

શહાદતને પુત્રીની વંદના

દેહરાદૂન : શહીદ જવાન દીપકકુમારની પુત્રીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલી આપી ત્યારે ભલભલાની આંખો ભિંજાઇ ગયેલ. છત્રીસગઢના દંતેવાડામાં નકસલીઓના હુમલામાં દીપકકુમાર શહીદ થયા હતા

(4:00 pm IST)