મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

કર્ણાટકમાં હવે મુસ્લિમો મેદાને ;નાયબ મુખ્યમંત્રીપદે રોશન બેગ અથવા અન્ય મુસ્લિમને બેસાડો

બેંગ્લુરુ ;કર્ણાટકમાં ગઇકાલે લિંગાયત ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી પદ માટે ઇચ્છુક હોવાની વાતો વચ્ચે હવે રાજ્યના મુસ્લિમ સંગઠને રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે રોશન બેગ અથવા અન્ય મુસ્લિમને બેસાડવા માંગ કરી છે

  દરમિયાન કર્ણાટકમાં કોંગ્રેસ આજે ઉપ મુખ્ય મંત્રીનું નામ જાહેર કરી શકે છે:ગઈકાલે  દિલ્હીમાં રાહુલ ગાંધી-કુમારસ્વામીની મુલાકાત બાદ સ્પષ્ટ થયું હતું કે ઉપ મુખ્ય મંત્રી અને વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસના જ હશે:

 આ ઘટનાક્રમમાં રાજ્યના મુસ્લિમ સંગઠનોએ માંગ કરી છે કે ઉપ મુખ્ય મંત્રીના પદ પર રોશન બેગ અથવા અન્ય મુસ્લિમને જ તક આપવામાં આવે.

(1:53 pm IST)