મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

વ્હોટ્સઅેપમાં નવી સુવિધાઃ ગ્રુપ વીડિયો કોલ્સ પણ કરી શકાશે

નવી દિલ્‍હીઃ Whatsapp નવુ ફીચર્સ લઇને આવ્યુ છે. જેમાં યુઝર્સની જિંદગી વધુ સરળ બનાવશે. કંપનીના આ નવા ફીચર્સથી યુઝર્સ હવે ગૃપ વીડિયો કૉલ્સ કરી શકશે. આ ફીચર્સ Android અને iOS બંને માટે ઉપલબ્ધ છે. આ મહિનાની શરૂઆતમાં કંપનીએ આ સુવિધાની જાહેરાત કરી હતી. જાણો કેવી રીતે મેળવી શકશો આ ફીચર્સ.

 આ નવા ગૃપ વિડિયો કૉલ ફીચર્સમાં યુઝર્સ વીડિયો કૉલ્સ કરવા એકસાથે તમે વધારે લોકોને જોડી શકો છો. એટલે કે હવે વીડિયો કૉલ્સ દ્વારા અનેક લોકો સાથે વાત કરી શકાશે. આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે, Android યુઝર્સને 2.18.145 અપડેટ કરવુ પડશે. અને જો તમે iOS યુઝર્સ છો, તો યુઝર્સને 2.18.52 વર્ઝન અપડેટ કરવું પડશે. ABetaInfo મુજબ, આ અપડેટ સુવિધા બાદ પણ ફીચર્સ કામ નથી કરી રહ્યુ તો તો તમારે તપાસ કરવી પડશે કે આ સુવિધા તમારા ફોનમાં કામ કરશે કે નહીં ...  આ નવા ગૃપ વિડિયો કૉલ ફીચર્સમાં યુઝર્સ વીડિયો કૉલ્સ કરવા એકસાથે તમે વધારે લોકોને જોડી શકો છો. એટલે કે હવે વીડિયો કૉલ્સ દ્વારા અનેક લોકો સાથે વાત કરી શકાશે. આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે, Android યુઝર્સને 2.18.145 અપડેટ કરવુ પડશે. અને જો તમે iOS યુઝર્સ છો, તો યુઝર્સને 2.18.52 વર્ઝન અપડેટ કરવું પડશે. ABetaInfo મુજબ, આ અપડેટ સુવિધા બાદ પણ ફીચર્સ કામ નથી કરી રહ્યુ તો તો તમારે તપાસ કરવી પડશે કે આ સુવિધા તમારા ફોનમાં કામ કરશે કે નહીં ...

આ નવા ગૃપ વિડિયો કૉલ ફીચર્સમાં યુઝર્સ વીડિયો કૉલ્સ કરવા એકસાથે તમે વધારે લોકોને જોડી શકો છો. એટલે કે હવે વીડિયો કૉલ્સ દ્વારા અનેક લોકો સાથે વાત કરી શકાશે. આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે, Android યુઝર્સને 2.18.145 અપડેટ કરવુ પડશે. અને જો તમે iOS યુઝર્સ છો, તો યુઝર્સને 2.18.52 વર્ઝન અપડેટ કરવું પડશે. ABetaInfo મુજબ, આ અપડેટ સુવિધા બાદ પણ ફીચર્સ કામ નથી કરી રહ્યુ તો તો તમારે તપાસ કરવી પડશે કે આ સુવિધા તમારા ફોનમાં કામ કરશે કે નહીં ...

 સૌથી પહેલા WhatsApp ઓપન કરો, હવે અને ફ્રેન્ડને એકસાથે કરી શકશો video call  સૌથી પહેલા WhatsApp ઓપન કરો, હવે અને ફ્રેન્ડને એકસાથે કરી શકશો video call

સૌથી પહેલા WhatsApp ઓપન કરો, હવે અને ફ્રેન્ડને એકસાથે કરી શકશો video call

 સિલેક્ટ કરીને વીડિયો કૉલ પર ટેપ કરો, હવે તપાસો કે જેમા ‘Add Participant’નો વિકલ્પ દેખાય છે કે નહીં. જો દેખાય છે તો તમારા વ્ટસએપના આ ઓપ્શન આવી ગયો છે. અને જો ન દેખાય તો સમજો કે આ વિકલ્પ હાલ તમારા માટે નથી આવ્યો.  સિલેક્ટ કરીને વીડિયો કૉલ પર ટેપ કરો, હવે તપાસો કે જેમા ‘Add Participant’નો વિકલ્પ દેખાય છે કે નહીં. જો દેખાય છે તો તમારા વ્ટસએપના આ ઓપ્શન આવી ગયો છે. અને જો ન દેખાય તો સમજો કે આ વિકલ્પ હાલ તમારા માટે નથી આવ્યો.

સિલેક્ટ કરીને વીડિયો કૉલ પર ટેપ કરો, હવે તપાસો કે જેમા ‘Add Participant’નો વિકલ્પ દેખાય છે કે નહીં. જો દેખાય છે તો તમારા વ્ટસએપના આ ઓપ્શન આવી ગયો છે. અને જો ન દેખાય તો સમજો કે આ વિકલ્પ હાલ તમારા માટે નથી આવ્યો.

 આ ઉપરાંત, આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવેલું WhatsApp Business App મુદ્રીકરણ સાથે વિસ્તરણ કરશે. WhatsappAditional ફીચર્સ માટે મોટી બ્રાન્ડ્સનો ચાર્જ લેશે અને તમારા પ્લેટફોર્મ દ્વારા મોટા યુઝર્સ સુધી પહોંચવામાં તમને મદદ કરશે. WhatsApp બિઝનેસ એપ્લિકેશનમાં આ વર્ષના અંત સુધીમાં બદલાવ કરી શકાય છે.  આ ઉપરાંત, આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવેલું WhatsApp Business App મુદ્રીકરણ સાથે વિસ્તરણ કરશે. WhatsappAditional ફીચર્સ માટે મોટી બ્રાન્ડ્સનો ચાર્જ લેશે અને તમારા પ્લેટફોર્મ દ્વારા મોટા યુઝર્સ સુધી પહોંચવામાં તમને મદદ કરશે. WhatsApp બિઝનેસ એપ્લિકેશનમાં આ વર્ષના અંત સુધીમાં બદલાવ કરી શકાય છે.

આ ઉપરાંત, આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવેલું WhatsApp Business App મુદ્રીકરણ સાથે વિસ્તરણ કરશે. WhatsappAditional ફીચર્સ માટે મોટી બ્રાન્ડ્સનો ચાર્જ લેશે અને તમારા પ્લેટફોર્મ દ્વારા મોટા યુઝર્સ સુધી પહોંચવામાં તમને મદદ કરશે. WhatsApp બિઝનેસ એપ્લિકેશનમાં આ વર્ષના અંત સુધીમાં બદલાવ કરી શકાય છે.

(12:00 am IST)