મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

આતંકી ગતિવિધીઓનું સુરક્ષિત સ્થળ બન્યુ હૈદરાબાદઃ બંડા : દત્તાત્રેય

સિકંદરાબાદ (તેલંગાણા) થી બીજેપી સાંસદ બંડા: દત્તાત્રેયએ કહયું છે કે એનઆઇએની તપાસમાં ખુલાસો થયો છે કે હૈદરાબાદ ઇસ્લામીક આતંકી ગતિવિધીઓનુ સુરક્ષિત સ્થળ બની ગયુ છે મોટી સંખ્યામાં લોકોની ભરતી થઇ રહી છે. એમણે કહ્યું કે રાજયની ટીઆરએસ સરકારે એઆઇએમઆઇએમથી મળેલી છે. માટે પોલીસ પણ કયારેક કયારેક સખત કાર્યવાહી  નથી કરી શકતી.

(12:52 am IST)