મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

લખનૌ સ્કુલની વેનથી થયેલ બાળકના મૃત્યુ પછી પરિજનોએ સ્કુલને લગાવ્યુ તાળું

લખનૌના કાકોરી થાના ક્ષેત્રના જેહટા ગામમા શનિવારે સવારના સ્કુલની વેનથી ૩ વર્ષીય રુદ્રપ્રતાપસિંહની મોત પછી એમના પરિવારજનોએ  સ્કુલે જઇ તોડફોડ કરી અને ત્યાં તાળુ લગાવ્યુ જયારે પરિજનોએ ચાલકના ઘરે જઇ વેન પર પથ્થરમારો કરી તોડફોડ કરી. પોલીસનું કહેવુ છે કે આ મામલામા હજુ કોઇ કડી મળી નથી.

(12:50 am IST)