News of Monday, 22nd April 2019
ર૪ એપ્રિલ સુધી મદ્રાસ હાઇકોર્ટ ફેંસલો નહી કરે તો ટિકટોક પરથી પ્રતિબંધ હટી જશે : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટએ મદ્રાસ હાઇકોર્ટને ર૪ એપ્રિલ સુધીમાં ટિકટોક એપ પરથી અંતરીમ પ્રતિબંધના મામલામાં ફેંસલો લેવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું કે જો હાઇકોર્ટ કોઇ ફેંસલો નહી લયે તો ટિકટોક પર રોક લગાવવાળો એમનો અંતરિમ આદેશ નિરસ્ત માનવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટએ હાઇકોર્ટના ફેંસલા પર રોકથી ઇન્કાર કર્યો હતો.
(9:34 pm IST)