ત્રીજા તબક્કાની સીટો
ગુજરાતમાં ર૬, કેરળમાં ર૦ સીટ
નવી દિલ્હી, તા. ૨૨: ૧૭મી લોકસભાન ચુંટણી માટે મતદાનનો સીલસીલો જારી છે. બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે મંગળવારના દિવસે ત્રીજા તબક્કામાં મતદાન થશે. ત્રીજા તબક્કામાં ક્યાં કેટલી બેઠક પર મતદાન થશે તે નીચે મુજબ છે.
રાજ્ય............................................................ બેઠક
ગુજરાત........................................................... ૨૬
કેરળ................................................................ ૨૦
મહારાષ્ટ્ર.......................................................... ૧૪
કર્ણાટક............................................................. ૧૪
ઉત્તરપ્રદેશ....................................................... ૧૦
છત્તીસગઢ........................................................ ૦૭
ઓરિસ્સા.......................................................... ૦૬
બિહાર.............................................................. ૦૫
બંગાળ............................................................. ૦૫
આસામ............................................................ ૦૪
ગોવા............................................................... ૦૨
જમ્મુ-કાશ્મીર.................................................... ૦૧
દાદરાનગર હવેલી............................................ ૦૧
દમણ અને દીવ................................................ ૦૧
કુલ............................................................... ૧૧૬
નોંધ : ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન