મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

શહિદ પરિવારને સાંત્વના આપતા પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પુલવામા હુમલામાં શહિદ થયેલ મકકામકુન્નના વીવી વસંત કુમારના પરિવારને મળી તેમના ખબર અંતર પૂછી સાંત્વના પાઠવી હતી.

(11:54 am IST)