મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

લોકસભા ચૂંટણી :ભાજપના વધુ સાત ઉમેદવારો જાહેર :શંકર લાલવાણીને ઈન્દોરથી ટિકિટ

નવી દિલ્હી :ભાજપે લોસકભા ચૂંટણી માટે વધુ સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં દિલ્હીથી 4,જયારે મધ્યપ્રદેશ,દિલ્હી અને યુપીથી એક-એક ઉમેદવાર જાહેર કર્યા છે

   ઉતરી-પૂર્વી દિલ્હીથી અમનોજ તિવારી ,ઈન્દોરથી સુમિત્રા મહાજનના સ્થાને શંકર લાલવાણીને ટિકિટ આપી છે

સુમિત્રા મહાજન આ સીટ પરથી 1989થી જીતતા આવ્યા છે સુમિત્રા મહાજનના સ્થાને શંકર લાલવાણીને ટિકિટ અપાઈ છે

દિલ્હીમાં હાલના ચાર સાંસદોની ટિકિટ યથાવત રાખી છે

(12:00 am IST)