મથુરાથી હેમામાલિની રિપીટ :સાક્ષી મહારાજને ઉન્નાવથી ફરી ટિકિટ ! : મનોજસિંહા ગાઝીપુરથી અને બરેલીથી સંતોષકુમાર ગંગવાર લડશે
લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશના 28 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ 28 ઉમેદવારોમાં પહેલેથી સાંસદ રહેલા છ લોકોની ટીકિટ કાપી નાખવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાંથી ભાજપના ઉમેદવારોની નામાવલી
વારાણસી |
નરેન્દ્રભાઈ મોદી |
લખનઉ |
રાજનાથ સિંહ |
અમેઠી |
સ્મૃતિ ઈરાની |
મુઝફ્ફરનગર |
સંજીવ બાલ્યાન |
ગાજિયાબાદ |
વીકે સિંહ |
ગૌતમબુદ્ધનગર |
મહેશ શર્મા |
મથુરા |
હેમામાલિની |
આગ્રા |
એસપી સિંહ બધેલ |
ઉન્નાવ |
સાક્ષી મહારાજ |
બાગપત |
સત્યપાલસિંહ |
મેરઠ |
રાજેન્દ્ર અગ્રવાલ |
અલીગઢ |
સતીષ ગૌતમ |
એટા |
રાજવીર સિંહ |
ગાજીપુર |
મનોજ સિન્હા |
હરદોઈ |
જયપ્રકાશ રાવત |
મુરાદાબાદ |
કુંવર સર્વેશસિંહ |
ફતેહપુર સિકરી |
રાજકુમાર ચહલ |
બદાયૂં |
સંગમિત્રા મૌર્ય |
સહારનપુર |
રાઘવ લખનપાલ |
બિજનૌર |
કુંવર ભારતેન્દ્ર સિંહ |
અમરોહા |
કુંવર સિંહ તંવર |
આંવલા |
ધર્મેન્દ્ર કુમાર |
બરેલી |
સંતોષકુમાર ગંગવાર |
શાહજહાંપુર (એસસી) |
અરૂણ સાગર |
લખીમપુર ખીરી |
અજયકુમાર મિશ્રા |
સીતાપુર |
રાજેશ વર્મા |
હરદોઈ (એસસી) |
જયપ્રકાશ રાવત |
મિશ્ચિખ |
અશોક રાવત |
મોહનલાલગંજ (એસસી) |
કૌશલ કિશોર |