મુખ્ય સમાચાર
News of Friday, 22nd February 2019

હાઇકોર્ટ જજોની નિયુકિતમાં કેન્દ્ર નહી કોલેજિયમ વિલંબ કરે છેઃ સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના  મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇએ કહયુ છે કે હાઇકોર્ટના  જજોની નિયુકિતઓને કેન્દ્ર સરકાર ઝડપથી મંજુરી  આપી રહી છે. જયારે કોલેજિયમ આ મામલે વિલંબ કરે છે. ગોગોઇએ કહ્યુ કે કેન્દ્ર સરકારની પાસે હાઇકોર્ટના  જજોની નિયુકિતઓના ફકત ર૭ જયારે કોલેજીયમ  પાસે ૭૦- ૮૦  પ્રસ્તાવ છે.

(12:02 am IST)