મુખ્ય સમાચાર
News of Friday, 22nd February 2019

એર એશિયાની આંતરરાષ્ટ્રીય ઉડાનો પર રોક લગાવો : દિલ્હી હાઇકોર્ટમાં સ્વામીની માંગ

રાજયસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઇકોર્ટમાં  બે આવેદન આપી સીબીઆઇ અને ઇડીને  એર એશિયા ઇન્ડીયા મની લોન્ડરીંગ મામલામા સ્ટેટસ  રીપોર્ટ માગી છે. જયારે બીજામા એમણે કંપનીના આંતરરાષ્ટ્રીય પરિચાલન પર રોક લગાવવાની માંગ કરી છે. કોર્ટએ પ્રતિવાદીઓને આના પર જવાબ માગ્યા છે મામલાની  આગલી સુનાવણી ર૯ માર્ચના થશે.

 

(10:37 pm IST)