મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd January 2020

સેન્સેકસ-નીફટી ડાઉનઃ મીડિયા તથા બેન્કીંગ શેર્સ ઉંધા માથે પછડાયા

મુંબઇ : બપોરે ૩ વાગ્યે સેન્સેકસ ૧પ૮ પોઇન્ટ ઘટીને ૪૧૧૬૪ અને નીફટી ૪૬ પોઇન્ટ ડાઉન સાથે ૧ર૧રર : બેંક અને મીડીયા શેર્સ ઉંધા માથે પછડાયાઃ મેટલ-ઓટોમાં પણ ભારે વેચવાલી

(4:15 pm IST)