મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

એનસીએલટીએ ટાટા ટેલિ સર્વિસીઝને ભારતી એરટેલમા વિલયને મંજુરી આપી.

નશેનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) એ ટાટા સમુહની દૂર સંચાર કંપની ટાટા ટેલી સર્વિસીઝને ઉપભોકતા મોબાઇલ કારોબારના ભારતી એરટેલમા વિલયને મંજુરી આપી છે. આ વિલયને દૂર સંચાર વિભાગની મંજુરી મળવાની બાકી છે.

(11:50 pm IST)