મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ટાઇટનના એમડી આ વર્ષે નિવૃત થશેઃ ઉતરાધિકારીની શોધ

ટાટા સમૂહની ' ટાઇટન' ના એમ.ડી. ભાસ્કર ભટ્ટ  ર૦૧૯  આખરમા નિવૃત થશે. કંપનીએ  એમના ઉતરાધિકારીની નિયુકતિ મો ઔપચારીક પ્રક્રિયા શરૂ કરી દીધેલ છે. અને આ માટે આંતરીક અને બહારના ઉમેદવારો પર વિચાર વિમર્શ  થાય છે. ર૦૦ર થી ટાઇટનના એમડી ભાસ્કર ભટ્ટ  છેલ્લા ૩૬ વર્ષથી ટાટા સમૂહ સાથે જોડાયેલા છે.

(11:41 pm IST)