મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય જાહેરાત પર થયેલ ખર્ચની જાણકારી આપશે ગુગલ

ગુગલ આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતમા રાજકીય એડવર્ટાઇઝીંગ દ્વારા પેરેંસી રીપોર્ટ  અને પોલિટીકલ એડસ લાઇબ્રેરી શરૂ કરશે. જેનાથી તેનુ પ્લેટફોર્મ પર ચૂંટણી વિજ્ઞાપન  પર થયેલ ખર્ચની સાથે વિજ્ઞાપન દાતાઓનો ખ્યાલ આવશે.  ગુગલના જણાવ્યા મુજબ  ચુંટણી વિજ્ઞાપન ચલાવવા માટે વિજ્ઞાપન દાતાઓને ચુંટણી આયોગથી પ્રી-સર્ટીફીકેટ લેવુ પડશે. આ વર્ષે ડીજીટલ વિજ્ઞાપનો પર રૂ. ૧૪ર૮૧ કરોડ ખર્ચ થવાની આશા છે.

 

(11:40 pm IST)