મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ર૦૦૯ મા દાવોસમા પહોંચેલ અંબાણી સહિત ૧ર ટોચના ઉદ્યોગપતિઓની સંપતિ ૧૭પ અબજ ડોલર વધી

બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે ર૦૦૯માં દાવોસ વર્લ્ડ ઇકોનોમીક ફોરમમાં ભાગ લઇ ચુકેલ મુકેશ અંબાણી સહિત ટોચના ૧ર ઉદ્યોગપતિઓની સંપતિ આ દરમ્યાન ૧૭પ અબજ ડોલર વધી છે. અંબાણીની સંપતીમા ર૭.૮ અબજ ડોલરની વૃદ્ધિ થઇ છે. જયારે માર્ક જકરબર્ગની સંપતિ પપ.૬ અબજ ડોલર, બિલ ગેટસની સંપતિ ૪૩.૭ અબજ ડોલર અને મિડીયા કારોબારી રૂપર્ટ મર્ડોકની સંપતિ ૧પ.૧ અબજ ડોલર વધી છે.

(11:38 pm IST)