મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

પતિના ગુમ થયાની રીપોર્ટ લખાવનાર મહિલાની ૪ દિવસ પછી પતિના ખૂન સબબ ધરપકઠ

ગુરૂગ્રામ ( હરીયાણા) માં પોલીસએ ૬  લોકો સહીત એક ર૪ વર્ષની મહિલાની તેેના ટેકસી ડ્રાઇવર પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. ૪ દિવસ પહેલા મહિલાએ પોલીસમાં ફરીયાદ દાખલ કરાવેલ હતી. કે એમના ૩૬ વર્ષના પતિ ર દિવસ પહેલા ઘેરથી નીકળી ગયા હતા અને ત્યારથી લાપત્તા છે.

(10:30 pm IST)