મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

આગામી વર્ષે ભોજપૂરી મહોત્સવનું આયોજન કરશેઃ મોરીશસ પ્રધાનમંત્રી

વારાણસી(ઉત્તરપ્રદેશ)માં શરૂ થયેલ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં આ વખતે મુખ્ય મહેમાન બનેલ મોરીશ્યેસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનોથએ કહ્યું છે કે આગામી  વર્ષે એમનો દેશ ભોજપુરી  મહોત્સવનું આયોજન કરશે. આ ઉપરાંત એમણે સંમેલનને હિન્દીમાં સંબોધન કરતા જણાવેલ કે અહીયાથી ગંગાજીના આર્શીવાદ લઇ  અમે અમારા દેશ જઇશુ.

(10:32 pm IST)