મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

શહીદ પરિવાર સાથે આવો વ્યવહાર કરશું?

૨૦૧૩માં પાકિસ્તાની નાલાયકોએ અધમ કૃત્ય આચરી દેશની સુરક્ષા કરી રહેલ જવાન હેમરાજનું માથું કાપી ભયાનક બર્બરતા આચરેલ : દેશ આખો હચમચી ઉઠેલ : સમયે એકના બદલે ૧૦ માથા વાઢી લાવવાની વાતો ખૂબ ઉડી હતી : હેમરાજની શહીદીને આજે વર્ષ વિતી ગયા છે અને તેના પરિવારને આજ સુધી તો સરકારી નોકરી મળી છે કે તો પેટ્રોલ પંપ અપાયો છે પણ માથે જતા મથુરા કેંટનું તેમનું કવાર્ટર ખાલી કરવા નોટીસો મળી રહી છે.(૩૭.)

(3:52 pm IST)