મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

પંજાબના ચિડીયા ઘરમાં દિવાલ કુદી વાડામા ગયેલ શખ્સને સિહોએ મારી નાખ્યો

પંજાબના જીરકપુરમાં છતબિડ ચિડીયાઘરમાં લગભગ ૩૦ ફૂટ ઉંચી દિવાલ કુદીને વાડામા પહોંચેેલ એક શખ્સની બે સિંહ દ્વારા હુમલા કરાતા મોત થયેલ. અધિકારીઓએ જણાવ્યૂં કે આંખો, મોઢુ, ગળુ અને છાતી પર ઉંડા જખ્મ સાથે શખ્સને દવાખાને લઇ જવામા આવેલ જયાં તેને મૃત જાહેર કરવામાં આવેલ

(12:00 am IST)